| 1 ભારતને સર્વ ક્ષેત્રે વિકાસની અણમોલ તકો કોણે પુરી પાડી |
| A સામાજીક વિકાસે B આર્થિક વિકાસે |
| C પ્રાકૃતિક વિશિષ્ટતાઓએ Dસાંસ્કૃતિક વિશિષ્ટતાઓએ |
| 2 માનવ સમાજ અને પ્રાણીસમાજ વચ્ચે જો કોઇ પાયાનો તફાવત હોય તો તે |
| A વર્તનનો B સંસ્કૃતિનો C સામાજિકતાનો D રાષ્ટ્રીયતાનો |
3 પાટણ શહેર કઇ સાડી માટે પ્રખ્યાત છે ? |
A કાંજીવરમ B બનારસી C પટોળા D બાંધણી |
| 4 કથન કરે સો કથક કહાવે આ ઉક્તિ કયા નૃત્યના વિકાસ સાથે જડાયેલ છે ? |
| A કથકલી B મણિપુરી C ભરત નાટ્યમ્ D કથક |
| 5 ધર્મરાજિકા અને માણિકમલાના સ્તૂપો કઇ શૈલીમાં રચાયા હતાં ? |
| A દ્રવિડ B મથુરા C ગાંધાર D ઇરાની |
| 6 ભગવાન બુદ્ધના અવશેષોને દાબડામાં મૂકી ઇંટ અને પથ્થરના અંડાકાર ચણતરને શું કહેશો ? |
| A મંદિર B સ્તુપ C ગુરુદ્વારા D મસ્જિદ |
| 7 ભારતીય સાહિત્યનું પ્રાચીનતમ પુસ્તક કયું છે ? |
| A રામાયણ B કૌટિલ્યનું અર્થશાસ્ત્ર C ઋગ્વેદ D મહાભારત |
8 ઉર્દૂ ભાષાના મહાન કવિ કોણ હતા ? |
A ગાલીબ B મહમદ કાઝીમ C ખાફીખાન D સુજાનરાય |
| 9 આઠકાવ્યોના સંકલનનો તમિલભાષાનો મહત્વનો ગ્રંથ કયો છે ? |
| A પથ્થુપાતુ B તોલકાપ્પિયમ્ C એત્તુથોકઇ D શિલ્પતીકારમ્ |
| 10 કઇ રિફાઇનરીના વાયુ-પ્રદૂષણથી આગરાનો તાજમહલ ઝાંખો પડ્યો છે ? |
| A મથુરાની B અલીગઢની C કાનપુરની D આગરાની |
| 11 મેઘાલયમાં ક્યું ઉપવન આવેલું છે ? |
| A દેવરહતી B ઇરિંગોલ કાવૂ C લિંગદોહ D ઓરન |
| 12 ભાસ્કરાચાર્યે કયો પ્રખ્યાતગ્રંથ લખ્યો હતો ? |
| A ચંપાવતી ગણિત B કલાવતી ગણિત C શીલાવતી ગણિત D લીલાવતી ગણીત |
| 13 નાગાર્જુન કઇ વિદ્યાપીઠના આચાર્ય હતા ? |
| A વિક્રમશિલા B નાલંદા C વલભી D તક્ષશિલા |
| 14 વાગ્ભટ્ટે ક્યા ગ્રંથની રચના કરી ? |
| A અષ્ટાંગહ્યદયની B ચરકસંહિતા C સુશ્રુતસંહિતા D હસ્તીઆયુર્વેદ |
| 15 ખેડૂતોને પાક ઉગાડવા કયું પરિબળ અવરોધક છે ? |
| A ખાતરો B પશુઓ C પંખીઓ D જમીન-ધોવાણ |
| 16 ભારતનો સૌથી ઊંચો મિનારો કયો છે ? |
| A તાજ મિનાર B લાલ મિનાર C કુતુબમિનાર D બુલંદ નિનાર |
| 17 તરણેતરનો મેળો કયા રાજયનો પ્રખ્યાત મેળો છે ? |
| A રાજસ્થાન B મહારાષ્ટ્ર C ગુજરાત D ગોવા |
| 18 કુતુબુદ્દીન ઐબકે શરૂ કરેલ કુતુબમિનારનું બંધકામ કોણે પૂર્ણ કરાવ્યું હતું ? |
| A અલાઉદ્દીન ખલજીએ B ઇલ્તુત્મિશ C અકબરે D બાબરે |
| 19 કઇ ઔષધિય વનસ્પતિ એકમાત્ર ભારતમાં થાય છે ? |
| A અશ્વગંધા B રજનીગંધા C સર્પગંધા D મત્સ્યગંધા |
| 20 કેરળમાં આવેલું અભયારણ્ય ક્યું છે ? |
| A પેરિયાર B મદુમલાઇ C ચંદ્રપ્રભા D દચીગામ |
| 21 પ્રોજેકટ ટાઇગર પરિયોજના ક્યારે શરૂ કરવામાં આવી હતી ? |
| A ઇ.સ. 1976 B ઇ.સ. 1873 C ઇ.સ. 1973 D ઇ.સ 1876 |
| 22 ભારતમાં સૌથી ઘઊંનું ઉત્પાદન કયા રાજયમાં થાય છે ? |
| A પંજાબ B ઉત્તર પ્રદેશ C હરિયાણા D મહારાષ્ટ્ર |
| 23 કયા પ્રકારની ખેતીમાં જંગલો કાપીને ખેતી કરવામાં આવે છે ? |
| A બાગાયતી B શુષ્ક અને આદ્રત C આત્મનિર્વાહ D સ્થળાંતરિત |
| 24 ચોમાસામાં થતા પાકને કયા પાક તરીકે ઓળખવામાં આવે છે ? |
| A ખરીફ B રવી C જાયદ D ઉનાળુ |
| 25 પૃથ્વી પર જળસંસાધનનો મુખ્ય સ્ત્રોત કયો છે ? |
| A મહાસગર B વૃષ્ટિ B સરોવર D નદી |
| 26 વિશ્વમાં મૅંગેનિઝનો સૌથી વધુ જથ્થો ક્યા દેશ પાસે છે ? |
| A ભારત B ઝિમ્બાબ્વે C ચીન D જાપાન |
| 27 વિશ્વમાં સૌથી વધુ ઊર્જા સામાંથી મેળવે છે ? |
| A ખનીજ તેલમાંથી B પરમાણુ શક્તિમાંથી |
| C ખનીજ કોલસામાંથી D કુદરતી વાયુમાંથી |
| 28 ક્યું પરિબળ વાસ્તવમાં સૂર્ય શક્તિનું જ એક સ્વરૂપ છે ? |
| A વરસાદ B પવન C ગૅસ D કોલસો |
| 29 નીચેનાંમાંથી એક જોડકું ખરું નથી તે શોધી ઉત્તર લખો ? |
| A કાળો હિરો – કોલસો B સૌથી શુદ્ધ ઊર્જાશક્તિ – કુદરતી વાયુ |
| C ધુવારણ – ગુજરાતનું સૌથી મોટું જલ વિદ્યુતમથક D સફેદ કોલસો – જલવિદ્યુત |
| 30 ભારતમાં ક્યો ઉધોગ સૌથી મોટા પાયા પરનો ઉધોગ છે ? |
| A લોખંડ-પોલાદ B ઇલેક્ટ્રોનિક્સ C શણ D સુતરાઉ કાપડ |
| 31 ભારતની 50% જેટ્લી ખાંડની મિલો ક્યા બે રાજ્યોમાં આવેલી છે ? |
| A તમિલનાડુ અને કર્ણાટક B મહારાષ્ટ્ર અને તમિલનાડુ |
| C મહારાષ્ટ્ર અને ઉત્તર પ્રદેશ D ઉત્તર પ્રદેશ અને બિહાર |
| 32 ઉત્તર-પૂર્વ રેલવેનું મુખ્યાલય ક્યા સ્થળે આવેલું છે ? |
| A માલેગાંવ B ગોરેગાંવ C ગોરખપુર D કોલકાતા |
| 33 ભારતની પશ્વિમ-રેલવેનું મુખ્યાલય ક્યા શહેરમાં છે ? |
| A મુંબઇ B અમદાવાદ C વડોદરા D રાજકોટ |
| 34 નીચેનામાંથી કઇ આર્થિક પ્રવૃતિ માધ્યમિક કક્ષાની છે ? |
| A બૅંકિંગ કામગીરી B વનસંવર્ધન C પશુપાલન D અણુશસ્ત્રોનું ઉત્પાદન |
| 35 નીચેનામાંથી કઇ આર્થિક પ્રવૃતિ સેવાક્ષેત્રની છે ? |
| A પશુપાલન B મત્સ્યઉદ્યોગ C શિક્ષણ D કારખાના |
| 36 વૈશ્વિકીકરણની નીતિ ક્યા પ્રકારના વ્યાપાર સાથે જોડાયેલી છે ? |
| A પ્રાદેશિક B આંતરિક C વિદેશ D સ્થાનિક |
| 37 ભારતની મુખ્ય સમસ્યા પૈકીની એક ગંભીર આર્થિક સમસ્યા કઇ છે ? |
| A નિરક્ષરતા B આતંકવાદ C રૂઢિચુસ્તતા D ગરીબી |
| 38 તમે બેરોજગાર છો, રોજગાર વિષયક નોંધણી કરાવવા તમે ક્યાં જશો ? |
| A જિલ્લા પંચાયત B તાલુકા પંચાયત |
| C જિલ્લા ગ્રામવિકાસ એજન્સી D રોજગાર વિનિમય કચેરી |
| 39 ઔદ્યોગિક વિકાસની સાથે શ્રમિકોમાં સમજણ અને ઉત્સાહમાં વધારો કરવા માટે સરકારે કઇ સંસ્થાની |
| સ્થાપના કરી છે ? |
| A કેન્દ્રીય શ્રમિક બોર્ડ B કેન્દ્રિય ઔદ્યોગિક બોર્ડ |
| C કેન્દ્રીય શિક્ષણ બોર્ડ D કેન્દ્રીય શ્રમિક શિક્ષા બોર્ડ |
| 40 ઇ.સ.2003માં ભારતમાં ગરીબોનું પ્રમાણ કેટલું હતું ? |
| A 33 કરોડ B 28 કરોડ C 38 કરોડ D 23 કરોડ |
| 41 ભારતમાં ખેત આધારી ચીજવસ્તુઓ સિવાયની ચીજવસ્તુઓને પ્રમાણીત કરવા …. માર્ક વપરાય છે ? |
| A આઇ.એમ.એસ. B આઇ.એસ.આઇ. C એફ.એસ.આઇ. D એગમાર્ક |
| 42 ગ્રાહક શોષણ થવાનું એક કારણ છે ? |
| A સરકારનો હસ્તક્ષેપ B પ્રજાની નિરક્ષરતા |
| C ગ્રાહક આંદોલન D ગ્રાહક જાગૃતિ |
| 43 દેશભરમાં…….. જેટલી જિલ્લા ગ્રાહક અદાલતો આવેલી છે ? |
| A 350 B 500 C 460 D 850 |
| 44 ભારતની મધ્યસ્થ બૅન્ક કઇ છે ? |
| A રિઝર્વ બૅન્ક ઑફ ઇન્ડિયા B કૉઓપરેટીવ બૅન્ક ઑફ ઇન્ડિયા |
| C રાષ્ટ્રીય બૅન્ક ઑફ ઇન્ડિયા D સ્ટેટ બૅન્ક ઑફ ઇન્ડિયા |
| 45 ગુજરાતમાં સ્થાનિક સ્વરાજયની સંસ્થાઓમાં મહિલાઓ માટે કેટલા ટકા અનામતની જોગવાઇ કરવામાં |
| આવી છે ? |
| A 28 % B 33 % C 30 % D 50 % |
| 46 ભારતમાં 2001માં કેટલા ટકા વ્યક્તિઓ સાક્ષર હતી ? |
| A 38.32 % B 65.38 % C 28.38 % D 75.33 % |
| 47 કઇ સમસ્યા વૈશ્વિક છે ? |
| A જ્ઞાતિવાદ B આંતકવાદ C કોમવાદ D ભાષાવાદ |
| 48 એન.એલ.એફ.ટી – ત્રિપુરા, ઉલ્ફા …… ? |
| A નાગાલૅન્ડ B પંજાબ C આંધ્ર પ્રદેશ D અસમ |
| 49 કોઇ પણ એક ભાષા સમજવાની સાથે વાંચી અને લખી શકે તે વ્યક્તિને શુ કહેવાયમાં આવે છે ? |
| A અજ્ઞાની B બૌદ્ધિક C નિરક્ષર D સાક્ષર |
| 50 આપણે કોના દ્વારા શાસિત સમાજ છીએ ? |
| A સરકાર B સમાજ C કાયદા D પૂર્વજો |
_________________________________________________________________ |
1 પ્રાકૃતિક વારસામાં કઇ બાબતોનો સમાવેશ થાય છે |
| A રાજમહેલો,કિલ્લાઓ વગેરી B સ્તોપો,ચૈત્યો વગેરે |
| C નદીઓ,વૃક્ષો વગેરે D મંદિરો,મસ્જિદો વગેરે |
| 2 સંસ્કૃતિનું સાતત્ય અને અસ્તિત્વ કેવું છે? |
| A પરાવલંબી B સ્વાવલંબી C પરસ્પરાવલંબી D એકપણ નહિ |
| 3 ઓડિસી નૃત્યપ્રકાર ક્યા પ્રદેશ સાથે સંકળાયેલ છે ? |
| A ઓરિસા B કેરળ C આંધ્રપ્રદેશ D ગુજરાત |
| 4 શોભાનાયડુ ક્યા નૃત્ય સાથે સંકળાયેલા છે? |
| A કૂચીપૂડી B ભરતનાટ્યમ્ C કથક D મણિપુરી |
| 5 મૌર્યકાળના સ્થાપત્યની સૌથી મોટી ઉપલબ્ધિ કઇ છે ? |
| A મહાબલિપુરમ્ B સોમનાથ C પેગોડા D સાંચીનો સ્તુપ |
| 6 નીચેમાંથી ક્યા પંથે ગાંઘાર શૈલીને ઉજાગર કરી ? |
| A શ્વેતાંબર B દિગંબર C હીનયાન D મહાયાન |
| 7 ઉર્દૂ ભાષાના મહાન કવિ કોણ હતા ? |
| A ગાલીબ B મહમદ કાઝીમ C ખાફીખાન D સુજાનરાય |
| 8 મધ્યકાળમાં સંપૂર્ણ ઉત્તર ભારત અને દક્ષિણના નગરોની ભાષા કઇ બની હતી ? |
| A અરબી B ફારસી C ઉર્દૂ D હિન્દી |
| 9 છેલ્લો મુઘલ સમ્રાટ કોણ હતો ? |
| A ઔરંગઝેબ B શાહજહાં C જહાંગીર D બહાદુરશાહ ઝફર |
| 10 શ્રી હેમચંદ્રચાર્ય જ્ઞાનભંડાર (લાઇબ્રેરી) ક્યા શહેરમાં આવેલી છે ? |
| A વિસનગર B અમદાવાદ C સુરત D પાટણ |
| 11 ઇરિંગોલકાવૂ ઉપવન કયા જિલ્લાક્માં આવેલુ છે ? |
| A કેરલ B કર્ણાટક C એર્નાકુલમ D બેલ્લારી |
| 12 લીલાવતી ગણિતની રચના કોણે કરી હતી ? |
| A બૌદ્ધાયાને B વાગ્ભટ્ટે C આર્યભટ્ટે D ભાસ્કરાચાર્યે |
| 13 હડપ્પીય સંસ્કૃતિમાંથી મળેલ ધાતુવિદ્યાનો નમૂનો નીચેમાંથી ક્યો છે ? |
| A નટરાજનું શિલ્પ B ધનુર્ધારી રામનું શિલ્પ |
| C નર્તકીની પ્રતિમાં D સૂડીઓ |
| 14 મધ્ય પ્રદેશમાં કઇ નદીની ખીણમાં કોતરો વધુ જોવા મળે છે ? |
| A ચંબલ B બેતવા C શોણ D કેન |
| 15 ભારતનું કયું સ્મારક પ્રાચીન સમયમાં બંદર હતું ? |
| A મહાબલિપુરમ્ B હમ્પી C ખજૂરાહો D પટ્ટદકલ |
| 16 નીચેના પૈકી ક્યું વિધાન ખોટું છે. તે જણાવો ? |
| A તાજમહલ બાંધતા દસ વર્ષ જેટલો સમય લાગ્યો હતો |
| B ફતેપુરસિકરીની ઇમારતને જોધાબાઇનો મહેલ કહે છે |
| C તાજમહલની મધ્યમાં શાહજાહાંની કબર છે |
| D ફતેપુરસિકરીનો બુલંદ દરવાજો દુનિયાનો સૌથી ભવ્ય દરવાજો છે |
| 17 2 થી 9 ઑકટોબર દરમિયાન શું ઊજવવામાં આવે છે ? |
| A વનમહોત્સવ B વિશ્વ પ્રકૃતિ સપ્તાહ |
| C વન્ય પ્રાણી સપ્તાહ D પર્યાવરણ સપ્તાહ |
| 18 ભારતના દરિયા કિનારે આવેલા જંગલો એટલે ? |
| A બિનવર્ગીકૃત જંગલો B મેનગ્રોવ જંગલો |
| C સંરક્ષિત જંગલો D ખુલ્લા જંગલો |
| 19 ગુજરાતમાં મગફળીનું ઉત્પાદન કયા જીલ્લામાં સૌથી વધુ થાય છે ? |
| A ભાવનગર B જૂનાગઢ C અમરેલી D રાજકોટ |
| 20 વિશ્વમાં એરંડાના ઉત્પાદનમાં ભારતનો હિસ્સો કેટલો છે ? |
| A 25 ટકા B 5 ટકા C 20 ટકા D 23 ટકા |
| 21 નીચે દર્શાવેલા સિંચાઇના મધ્યમમાં એક ખોટું છે તે શોધીને લખો ? |
| A કૂવા B નદીઓ C તળાવો D અખાતો |
| 22 ખનીજોમાં સૌપ્રથમ કઇ ખનીજ ઉપયોગમાં આવી હશે ? |
| A લોખંડ B સોનું C તાંબુ D પિત્તળ |
| 23 નીચેનામાંથી કઇ ધાતું હલકી નથી ? |
| A મૅંગેનીઝ B બૉક્સાઇટ C પ્લેટિનમ D ટીટાનિયમ |
| 24 ગુજરાતમાં બાયોગૅસ બનાવવાની શરૂઆત ક્યારે થઇ ? |
| A 1954 B 1945 C 1975 D 1956 |
| 25 નીચેનામાંથી ક્યું ઊર્જાસ્ત્રોત બિનવ્યાપારિક નથી ? |
| A જલાઉ લાકડું B લક્કડીયો કોલસો C છાણ D ખનીજતેલ |
| 26 બ્રિટનના સહકારથી લોખંડ-પોલાદનું ક્યું કેન્દ્ર સ્થાપવામાં આવ્યું ? |
| A રાઉલકેલા B બોકારો C ભિલાઇ D દુર્ગાપુર |
| 27 બજાજ ઓટો એ ક્યા ક્ષેત્રનો ઉદ્યોગ છે ? |
| A સંયુક્ત B જાહેર C ખાનગી D સહકારી |
| 28 ભારતનું સૌથી મોટું અને શ્રેષ્ઠ બંદર ક્યું છે ? |
| A હલ્દિયા B કંડલા C મુંબઇ D કોલકાતા |
| 29 ભારતની દક્ષિણ મધ્ય-રેલવેનું મુખ્યાલય ક્યા શહેરમાં છે ? |
| A ગાઝિયાબાદ B ગોરખપુર C સિકંદરાબાદ D અમદાવાદ |
| 30 સમાજવાદમાં ઉત્પાદનના સાધનોની માલિકી કોની હોય છે ? |
| A નિયોજકની B બજારતંત્રની C રાજયની D આયોજનપંચની |
| 31 આર્થિક વિકાસનો ખ્યાલ કેવો છે ? |
| A વિસ્તૃત B મર્યાદિત C સામાજિક D સંકુચિત |
| 32 બજાર પદ્ધતિમાં સૌથી વધુ મહત્વ કોને હોય છે ? |
| A બજાર B શ્રમ C મૂડી D વેપાર |
| 33 બજારતંત્ર દ્વારા આર્થિક નિર્ણયો લેવામાં આવે તેવી વ્યવસ્થા એટલે……. |
| A કાનગીકરણ B વૈશ્વિકીકરણ C બજારતંત્ર D ઉદારીકરણ |
| 34 વિશ્વભરમાં ક્યા દિવસને પર્યાવરણદિન તરીકે જાહેર કરવામાં આવ્યો છે ? |
| A 10 ડિસેમ્બર B 5 જૂન C 21 ઑક્ટોબર D 15 માર્ચ |
| 35 કઇ યોજના દ્વારા શહેરી વિસ્તારમાં રહેતા ગરીબોને પાકા મકાનો બાંધવા માટે સહાય આપવામાં આવે |
| છે ? |
| A અંત્યોદય યોજના B પ્રધાનમંત્રી આવાસ યોજના |
| C રાષ્ટ્રીય આવાસ યોજના D વાલ્મીકી-આંબેડકર આવાસ યોજના |
| 36 માનવ સંસાધન વિકાસ કાર્યક્રમોથી ક્યા રાજ્યમાં ગરીબી ઘટી છે ? |
| A ઓરિસ્સા B અસમ C બિહાર D ગુજરાત |
| 37 જથ્થાબંધ ભાવાંકમાં કેટલી વસ્તુઓનો સમાવેશ થાય છે ? |
| A 360 B 540 C 460 D 245 |
| 38 બજારનો રાજા કોણ ગણાય છે ? |
| A વેપારી B વિક્રેતા C ઉત્પાદક D ગ્રાહક |
| 39 એગમાર્ક અને ISI માર્ક વાપરવાની પરવાનગી કોણ આપે છે ? |
| A DMI B MDI C IMD D CAC |
| 40 CAC ની સ્થાપના ક્યારે કરવામાં આવી ? |
| A ઇ.સ. 1963 B ઇ.સ. 1886 C ઇ.સ. 1955 D ઇ.સ. 1947 |
| 41 ભારતમાં ઇ.સ. 2001માં જન્મદર પ્રતિહજાર વ્યક્તિએ કેટલો હતો ? |
| A 22.4% B 25.0% C 28.5% D 40.5% |
| 42 ઇ.સ. 2001માં ભારતમાં સ્ત્રીઓનો સાક્ષરતા દર કેટલો હતો ? |
| A 62.50 B 63.57 C 54.16 D 59.97 |
| 43 માનવવિકાસ અહેવાલ 2005 મુજબ ઉચ્ચ માનવવિકાસ ધરાવતા 57 દેશોમાં યુ.એસ.એ. …ક્રમે છે ? |
| A પાંચમાં B દસમાં C આઠમાં D સાતમાં |
| 44 વિશ્વમાં ક્યા દેશનો માનવ વિકાસ આંક સૌથી વધુ છે ? |
| A જાપાન B સ્વીડન C નોર્વે D સ્વીટ્ઝર્લેન્ડ |
| 45 ભારતની એકતા અને અખંડિતતા સામેના પડકારો પૈકી એક મોટો પડકાર છે ? |
| A વસ્તીવધારો B સાંપ્રદાયિકતા C વ્યક્તિવાદ D સામ્યવાદ |
| 46 ભારતમાં કઇ પ્રજા બહુમતીમાં છે ? |
| A હિંદુઓ B ખ્રિસ્તીઓ C જૈનો D મુસ્લિમો |
| 47 બંધારણના ક્યા આર્ટિકલ દ્વારા રાજ્ય હસ્તકની નોકરીયોમાં અનામતની જોગવાઇ કરવામાં આવી છે ? |
| A 13(3) B 16 (4) C 16 (6) D 19 (4) |
| 48 અનુસૂચિતજાતિઓ અને જનજાતિઓ માટે અત્યારે કેટલી યોજનાઓ ચાલે છે ? |
| A 184 B 195 C 194 D 185 |
| 49 નીચેના પૈકી ક્યો દેશ વિશ્વના નહિવત પાંચ ભ્રષ્ટ્રાચારી દેશોમાંનો એક દેશ છે ? |
| A ઇંગ્લેન્ડ B ફ્રાંન્સ C અમેરિકા D ડેન્માર્ક |
| 50 લાંચ-રુશ્વત વિરોધી બ્યુરોની સ્થાપના ક્યારે થઇ ? |
| A ઇ.સ 1964 B ઇ.સ 1988 C ઇ.સ 1992 D ઇ.સ 1981 |
| _________________________________________________________________ |
1 ભારતની પ્રજા પ્રાચીન સમયથી પર્યાવરણ પ્રેમી રહી છે. તેની સાક્ષી પ્રજાનો |
A દેશ પ્રેમ B કુંટુંબ પ્રેમ |
C ઉત્સવ પ્રેમ D વૃક્ષ પ્રેમ |
2 નીચેનાંમાંથી ક્યું જોડકુ ખરું નથી. તે જણાવો |
A આર્યો – નોર્ડિક B ઑસ્ટ્રોલૉઇડ – નિષાદ |
C આર્મેનોઇડ – નીગ્રો D મોગોલૉઇડ – કિરાત |
3 મહાકવિ કાલિદાસની મહાન કૃતિ કઇ છે ? |
A માલવિકાગ્નિમિત્ર B વિક્રમોર્વશીયમ્ |
C ઉત્તરરામચરિત D અભીજ્ઞાનશકુન્તલમ્ |
4 પાટણના કયા રાજાએ અનેક સાળવીઓ શહેરમાં વસાવ્યા હતા ? |
A મૂળરાજ સોલંકીએ B ભીમદેવ સોલંકીએ |
C કુમારપાળ પહેલાએ D સિદ્ધરાજ જયસિંહે |
5 ભારતનું એવુ ક્યું મંદિર છે કે જેનો છાંયડો જમીન પર પડતો નથી ? |
A મહાબલિપુરમ્ B કોર્ણાક મંદિર |
C બૃહદેશ્વર મંદિર D કૈલાસ મંદિર |
6 અમદાવાદમાં સારંગપુર દરવાજા બહાર આવેલું કયું સ્થાપત્ય દુનિયામાં જાણીતું છે ? |
A ઝૂલતા મિનારા B બાદશાહનો હજીરો |
C ગોળ ગુંબજ D લાલ બાગની મસ્જિદ |
7 નીચેનામાંથી ક્યો સ્તૂપ મૌર્યકાલીન છે ? |
A લોરિયા B ઇટવા |
C ધર્મરાજિકા D નંદનગઢ |
8 સંસ્કૃત ભાષાનો પ્રખ્યાત વ્યાકરણ ગ્રંથ |
A બુદ્ધચરિત B પાણિગોવિંદ |
C શંકરભાષ્ય D અષ્ટાધ્યાયી |
9 કથાસરિતસાગર ગ્રંથના કર્તા કોણ છે ? |
A શનિદેવ B ગુરુદેવ |
C સોમદેવ D રવિદેવ |
10 નીચેનામાંથી એક જોડકું ખોટું છે. તે શોધીને લખો ? |
A કવિ કલ્હણ- રાજતરંગિણી B શંકરાચાર્ય – ભાષ્ય |
C કવિ પમ્પા – આદિપુરાણ D સોમદેવ – શાંતિપુરાણ |
11 કોનું શિલ્પ નાદન્ત કલાનો સર્વોતમ નમૂનો છે ? |
A બ્રહ્માનું B વિષ્ણુનું |
C નટરાજનું D ગણપતિનું |
12 નીચેનામાંથી આર્યભટ્ટે લખેલો કયો ગ્રંથ છે ? |
A આર્યભટ્ટીયમ્ B કામસૂત્ર |
C લીલાવતી ગણિત D કલાવતી ગણિત |
13 નીચેના પૈકી કયા સ્થળને યુનેસ્કોએ વૈશ્વિક વારસા તરીકે જાહેર ર્ક્યું છે ? |
A ગોવાનાં દેવળો B ચાંપાનેર |
C હમ્પી D ઇલોરાની ગુફાઓ |
14 નીચેના પૈકી ક્યું વિધાન ખોટું છે. તે જણાવો ? |
A કોણાર્કનું મંદિર ઓરિસ્સામાં આવેલું છે |
B બૃહદેશ્વર મંદિર એ દેવાધિદેવ શિવનું મંદિર છે |
C બૃહદેશ્વર મંદિરને રાઅજરાજેશ્વર મંદિર પણ કહે છે |
D મધ્ય યુગના પ્રારંભિક સમયનાં નિર્મિત બધાં મંદિરો આરસનાં બનેલાં હતાં |
15 મલાવ તળાવ ક્યાં આવેલું છે ? |
A ધોળકા B પાટડી |
C વિરમગામ D સિદ્ધપુર |
16 ભારતીય વન્યજીવો માટે બોર્ડની સ્થાપના ક્યારે કરવામાં આવી ? |
A ઇ.સ 1852 B ઇ.સ. 1952 |
C ઇ.સ. 1872 D ઇ.સ. 1876 |
17 રણપ્રકારની જમીન ભારતના કયા ક્ષેત્રમાં જોવા મળે છે ? |
A આંધ્ર પ્રદેશ B ઉત્તર પ્રદેશ |
C રાજસ્થાન D ગુજરાત |
18 નીચેમાંથી ક્યા ક્ષેત્રોમાં જમીન ધોવાણની સમસ્યા ગંભીર નથી ? |
A મેદાની B શુષ્ક |
C અર્ધશુષ્ક D પર્વતીય |
19 દેવદારનાં જંગલોને બચાવવા કયા રાજયમાં ચિપકો આંદોલન થયું ? |
A મધ્ય પ્રદેશ B છત્તીસગઢ |
C ઉત્તરાખંડ D રાજસ્થાન |
20 નીચેનાંમાંથી એક જોડકું ખોટું છે. તે શોધીને ઉત્તર લખો ? |
A અસમ – કાઝીરંગા B આંધ્ર પ્રદેશ – બાંદીપુર |
C જમ્મુ-કશ્મીર – દચીગામ D અસમ – માનસ |
21 ગુજરાતના કયા જીલ્લામાં બાજરી વધુ પાકે છે ? |
A વલસાડ B ભાવનગર |
C મહેસાણા D બનાસકાંઠા |
22 ભારતની કૃષિ અનુકૂળતામાં એક બાબત ખોટી છે તે જણાવો ? |
A વિશાળ કદના ખેતરો B વિશાળ ફળ્દ્રુપ મેદાનો |
C અનુકૂળ મોસમી આબોહવા D કુશળ અને મહેનતુ ખેડુતો |
23 ઉત્તર ભારતમાં ખરીફ પાક અને દક્ષિણ ભારતમાં રવિપાક તરીકે ઉગાડવામાં આવત્ઓ પાક ક્યો છે ? |
A ઘઉં B ડાંગર |
C તલ D સરસવ |
24 નીચેનાંમાંથી ક્યું જોડકું ખોટું છે તે જણાવો ? |
A કૃષ્ણા નદી મુખત્રિકોણ પ્રદેશ – આંધ્ર પ્રદેશ |
B મહાનદી મુખત્રિકોણ પ્રદેશ – ઓરિસ્સા |
C ગોદાવરી નદી મુખત્રિકોણ પ્રદેશ – ગુજરાત |
D કાવેરી નદી મુખત્રિકોણ પ્રદેશ – તમિલનાડુ |
25 નીચેના ક્યા રાજ્યમાં સ્પષ્ટ વાવેતર વિઅસ્તારના 90.8 ટકા વિસ્તારમાં સિંચાઇઅ થાય છે |
A હરિયાણા B ગુજરાત |
C પંજાબ D આંધ્રપ્રદેશ |
26 ગુજરાતમાં ક્યા જિલ્લામાં ઊંચી જાતનો ચૂનાનો પથ્થર મળે છે ? |
A પાલનપુર B જૂનાગઢ |
C જામનગર D અમરેલી |
27 ગુજરાતમાં સૌથી મહત્વનું ખનીજતેલ ક્ષેત્ર ક્યું છે ? |
A કલોલ B અંકલેશ્વર |
C ગાંધીનગર D લુણેજ |
28 વિશ્વમાં એન્થ્રેસાઇટ કોલસોઆનું પ્રમાણ કેટલું છે ? |
A 4 ટકા B 15 ટકા |
C 10 ટકા D 5 ટકા |
29 હિન્દુસ્તાન કૉપર લિમિટેડ સંસ્થા ક્યા ઉદ્યોગ સાથે સંકળાયેલી છે ? |
A કલાઇ ગાળણ B ચાંદી ગાળણ |
C ઍલ્યુમિનિયમ ગાળણ D તાંબું ગાળણ |
30 નીચેનામાંથી એક જોડકું ખોટું છે ? જણાવો |
A લોખંડનું પહેલું આધુનિક કારખાનું – 1830 |
B સુતરાઉ કાપડની પહેલી મિલ – 1854 |
C શણ ઉદ્યોગનું પહેલું કારખાનું – 1885 |
D રાસાયણિક ખાતરનું પહેલું કારખાનું – 1906 |
31 ક્યો સડકમાર્ગ ગ્રેન્ડ ટ્રંક રોડ નામે ઓળખાય છે ? |
A મુંબઇથી કોલકાતા B દિલ્લીથી મુંબઇ |
C દિલ્લીથી ચેન્નાઇ D દિલ્લીથી કોલકાતા |
32 ગુજરાતમાં રાષ્ટ્રીય ધોરીમાર્ગોની કુલ લંબાઇઅ કેટલી છે ? |
A 19,379 કિમી B 28,510 કિમી |
C 21,000 કિમી D 18,379 કિમી |
33 ફ્રાંન્સ અને ઇંગ્લેન્ડમાં ઉત્પાદનનાં સાધનોની ફાળવણીની કઇ પદ્ધતિ પ્રવર્તે છે ? |
A મૂડીવાદી B સમાજવાદી |
C મિશ્ર અર્થતંત્રની D બજાર પદ્ધતિ |
34 વિકાસશીલ દેશોમાં વસતીવૃદ્ધિનો વાર્ષિક દર કેટલો હોય છે ? |
A 2 ટકા B 2.3 ટકા |
C 1.4 ટકા D 3 ટકા |
35 પ્રદૂષણનો ફેલાવો અટકાવવા માટે બળતણ તરીકે શેનો ઉપયોગ કરવામાં આવે છે ? |
A પેટ્રોલ B ડીઝલ |
C કેરોસીન D સી.એન.જી.(કુદરતી વાયુ) |
36 આયોજન પંચના જણાવ્યા મુજબ ભારતમાં શહેરી વિસ્તારમાં પ્રતિ વ્યક્તિને દરોજ કેટલી કૅલેરી મળે |
તેટલો પૌષ્ટીક ખોરાક મળવો જોઇએ ? |
A 1900 B 2100 |
C 3200 D 2400 |
37 રોજગારીના અભાવે વર્ષના 3 થી 5 મહિના અનૈચ્છિક રીતે બેકાર રહેતા લોકોની બેકારી ક્યા પ્રકારની |
બેકારી છે ? |
A પ્રચ્છન બેકારી B ઔદ્યોગિક બેકારી |
C માળખાગત બેકારી D મોસમી બેકારી |
38 સપ્ટેમ્બ 2004 સુધીમાં ભારતમાં કેટલા બેરોજગાર નોંધાયા હતા ? |
A 4.08 કરોડ B 4.20 કરોડ |
C 3.40 કરોડ D 4.80 કરોડ |
39 ગ્રાહક સુરક્ષા ધારો હેઠળ કઇ સેવાનો સમાવેશ કરવામાં આવ્યો નથી ? |
A બૅન્કીંગ B પોલીસ |
C કૃષિ D વીજળી |
40 દ્વિતીય વિશ્વયુદ્ધ પછી ગ્રાહક આંદોલનની શરૂઆત ક્યા દેશમાં શરૂ થઇ હતી ? |
A યુ.એસ.એ. B જાપાન |
C ફ્રાન્સ D ઇંગ્લેન્ડ |
41 ભારતમાં ISI નામની સંસ્થા ક્યારે સ્થાપવામાં આવી ? |
A ઇ.સ 1947 B ઇ.સ 1986 |
C ઇ.સ 1955 D ઇ.સ 1972 |
42 UNDP -2003ના અહેવાલ મુજબ ભારતનો માનવવિકાસ સૂચક આંક વિશ્વમાં કેટલામાં ક્રમે છે ? |
A 120 B 137 |
C 127 D 147 |
43 જટીલ અને ગતીશીલ પ્રક્રિયા કઇ છે ? |
A આર્થિક વિકાસ B સામાજિક વિકાસ |
C માનવ વિકાસ D મહિલા વિકાસ |
44 2004માં ભારતમાં 1 લાખ વ્યક્તિએ ડૉકટરોનું પ્રમાણ કેટલું હતું ? |
A 60 B 50 |
C 51 D 61 |
45 અનુસૂચિત જાતિમાં ક્યા ધર્મો પાડનાર જાતિઓનો સમાવેશ કરવામાં આવ્યો છે ? |
A હિંદુ અને શીખ B ખ્રિસ્તી અને બૌદ્ધ |
C હિંદુ અને બૌદ્ધ D શીખ અને ખ્રિસ્તી |
46 દેશમાં સામાજિક તનાવ અને આંતરવર્ગીય હિંસાને ક્યા પરિબળો જન્મ આપે છે ? |
A સાંપ્રદાયિકતા નએ બિનસાંપ્રદાયિકતા |
B જ્ઞાતિવાદ અને સાંપ્રદાયિકતા |
C જ્ઞાતિવાદ અને ભાષાવાદ |
D પ્રદેશવાદ નએ રાજકીયવાદ |
47 બંધારણની કઇ કલમ અનુસૂચિત જનજતિઓની ઓળખ આપે છે ? |
A 345 B 324 |
C 342 D 343 |
48 આપણા બંધારણના ઘડવૈયાઓને નાગરિકોના અધિકારોની પ્રેરણા શામાંથી મળી છે ? |
A ચાર્ટર ઑફ ફ્રીડમમાંથી B ચાર્ટર ઑફ રાઇટ્સમાંથી |
C ચાર્ટર ઑફ ઍટલૅટિકમાંથી D ચાર્ટર ઑફ લૉમાંથી |
49 વૃદ્ધાવસ્થામાં ભવિષ્ય કેવું છે ? |
A ઉજ્જવળ B અંધકારમય |
C સહાયક D અસહાય |
50 બાળકોના જીવનવિકાસ અને કલ્યાણસંબંધી અધિકારોની ઘોષણા કોણે કરી ? |
A સંયુક્ત રાષ્ટ્રો B ઇંગ્લેન્ડ |
C યુનેસ્કોએ D યુનિસેફ |
| _________________________________________________________________ |
No comments:
Post a Comment